રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાષ્ટ્રીય6 સપ્ટેમ્બર, 2025| Super Admin

ભારત ૧.૪૨ અબજની વસ્‍તી સાથે વિશ્વનો સૌથી વધુ વસ્‍તી ધરાવતો દેશ

ભારત ૧.૪૨ અબજની વસ્‍તી સાથે વિશ્વનો સૌથી વધુ વસ્‍તી ધરાવતો દેશ
વિશ્વના ૧૦ સૌથી વધુ વસ્‍તી ધરાવતા દેશોની યાદી જાહેર : વૈશ્‍વિક વસ્‍તી ૨૦૩૦ સુધીમાં ૮.૫ અબજ, ૨૦૫૦ સુધીમાં ૯.૭ અબજ અને ૨૧૦૦ સુધીમાં ૧૦.૯ અબજ સુધી પહોંચી જશે : ફક્‍ત ૧૨ વર્ષમાં વિશ્વની વસ્‍તી સાત અબજથી વધીને આઠ અબજ થઈ ગઈ છે ચાલુ વર્ષ એટલે કે ૨૦૨૫ માં, એશિયન દેશો વિશ્વના સૌથી વધુ વસ્‍તી ધરાવતા દેશોમાં પ્રભુત્‍વ જાળવી રાખે છે. ભારત હાલમાં વિશ્વનો સૌથી વધુ વસ્‍તી ધરાવતો દેશ છે. તે જ સમયે, ચીન, પાકિસ્‍તાન, બાંગ્‍લાદેશ ટોચના ૧૦ સૌથી વધુ વસ્‍તી ધરાવતા દેશોમાં સામેલ છે. વિશ્વની કુલ વસ્‍તી આઠ અબજનો આંકડો વટાવી ગઈ છે. વસ્‍તી વિષયક ઇતિહાસ અને માનવ વિકાસની દ્રષ્ટિએ આ મહત્‍વપૂર્ણ છે. છેલ્લા વર્ષોમાં, વિશ્વના ઘણા ભાગોમાં વસ્‍તી ઘટી રહી છે પરંતુ કેટલાક ભાગોમાં તે હજુ પણ વધી રહી છે. યુએનના અંદાજ મુજબ, ફક્‍ત ૧૨ વર્ષમાં વિશ્વની વસ્‍તી સાત અબજથી વધીને આઠ અબજ થઈ ગઈ છે. એવો અંદાજ છે કે વિશ્વની વસ્‍તી ૨૦૨૫ સુધીમાં ૮.૨ અબજ, ૨૦૫૦ સુધીમાં ૯.૭ અબજ અને ૨૦૮૦ના દાયકામાં ૧૦.૩ અબજની ટોચે પહોંચશે. આ ધીમી વળદ્ધિનો સંકેત છે. વસ્‍તી વળદ્ધિ દર ધીમો પડી રહ્યો હોવા છતાં, હાલમાં દર ચારમાંથી એક વ્‍યક્‍તિ એવા દેશમાં રહે છે જ્‍યાં વસ્‍તી તેની ટોચ પર છે.યુએસ સેન્‍સસ બ્‍યુરો અનુસાર, ભારત હાલમાં ૧.૪૨ અબજની વસ્‍તી સાથે વિશ્વનો સૌથી વધુ વસ્‍તી ધરાવતો દેશ છે. ભારતની વિશાળ વસ્‍તી છેલ્લા દાયકાઓના વસ્‍તી વળદ્ધિ દરનું પરિણામ છે. ભારતમાં વસ્‍તી ૨૦૫૦ની આસપાસ ઘટવાની શકયતા છે. ભારત આવનારા ઘણા વર્ષો સુધી સૌથી વધુ વસ્‍તી ધરાવતો દેશ રહેશે. સંયુક્‍ત રાષ્‍ટ્રએ આ સદી (૨૧૦૦) ના અંત સુધીમાં ભારતની વસ્‍તી ૧.૫૧ અબજ હોવાનો અંદાજ લગાવ્‍યો છે. તે જ સમયે, ચીન બીજા ક્રમનો સૌથી વધુ વસ્‍તી ધરાવતો દેશ રહેશે. જોકે, છેલ્લા કેટલાક વર્ષોથી ચીનની વસ્‍તી ઘટી રહી છે. યુએસ સેન્‍સસ બ્‍યુરોએ આંતરરાષ્‍ટ્રીય ડેટાબેઝના આધારે જુલાઈ ૨૦૨૫ માં વિશ્વના ટોચના ૧૦ સૌથી વધુ વસ્‍તી ધરાવતા દેશોની યાદી બહાર પાડી છે.      

સંબંધિત સમાચાર