રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
સાબરકાંઠા10 એપ્રિલ, 2025| Super Admin

દુષ્કર્મના કેસમાં ઈડર કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો; 20 વર્ષની સખત કેદની સજા ફટકારી

દુષ્કર્મના કેસમાં ઈડર કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો; 20 વર્ષની સખત કેદની સજા ફટકારી

ઈડર તાલુકાના અબડાસણ ગામની સીમમાં રહેતી એક સગીરા સાથે દુષ્કર્મના કેસમાં ઈડર કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. બડોલી ગામના આરોપી દશરથ સેંધાભાઈ રાવળને કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. ઘટના 22 એપ્રિલ 2000ની છે. આરોપી દશરથ રાવળે સગીરાને લલચાવીને તલોદના પુંસરી ગામે બાઈક પર લઈ ગયો હતો. ત્યાં તેણે સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાના પરિવારજનોએ ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ન્યાયાધીશ કે.એસ. હિરપરાની કોર્ટમાં કેસ ચાલ્યો હતો. સરકારી વકીલ પ્રણવ સોનીએ રજૂ કરેલા પુરાવા અને દલીલોને આધારે કોર્ટે આરોપીને પોક્સો એક્ટ હેઠળ દોષિત ઠેરવ્યો છે. કોર્ટે આઈપીસી કલમ 376 (2),(N) હેઠળ 20 વર્ષની સખત કેદ અને રૂ.25 હજારનો દંડ ફટકાર્યો છે. પોક્સો એક્ટ 2012ની કલમ-5 (L) અને 6 મુજબ વધુ 20 વર્ષની કેદ અને રૂ.25 હજારનો દંડ પણ ફટકાર્યો છે. દંડની રકમ પીડિતાના પરિવારને વળતર પેટે ચૂકવવાનો આદેશ આપ્યો છે. વધુમાં, સરકારે સમાજકલ્યાણ વિભાગ મારફતે સગીરાને રૂ.1.50 લાખનું વળતર પણ ચૂકવવાનું રહેશે. આમ, કુલ રૂ.2 લાખનું વળતર પીડિતાના પરિવારને મળશે.

સંબંધિત સમાચાર