હિંમતનગર પોલીસ દ્વારા બાતમીના આધારે વોચ ગોઠવીને આ કામગીરી કરવામાં આવી છે. પકડાયેલા યુવકો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા ત્રીજા સાગરીતને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
હિંમતનગર પોલીસનો સપાટો : વિદેશી દારૂ સાથે બે યુવકોને દબોચ્યા, ₹1.10 લાખનો મુદ્દામાલ જપ્ત

સંબંધિત સમાચાર
સાબરકાંઠા'હર ઘર તિરંગા': જિલ્લા કચેરીઓમાં ગુંજ્યું 'વંદે માતરમ'
4 કલાક પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા SOGની મોટી સફળતા: ૬ વર્ષથી નાસતો ફરતો પ્રોહિબિશનના ગુનાનો આરોપી હિંમતનગર ઝડપાયો
2 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગર સિવિલ સર્કલથી દુર્ગા બજાર વચ્ચેના નવા બ્રિજ પર ચાર વિશાળ સ્ટીલ ગર્ડર સફળતાપૂર્વક લોન્ચ
5 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠામાં તિરંગા અને કળશયાત્રાનો માહોલ: 11થી 16 ઓગસ્ટ દરમિયાન ભાજપ વિશેષ કાર્યક્રમો યોજશે
5 દિવસ પહેલા
