રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
સાબરકાંઠા11 નવેમ્બર, 2024| Super Admin

હિંમતનગર : બે બાળકોના પિતાએ ઘરમાં પંખે લટકી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી

હિંમતનગર : બે બાળકોના પિતાએ ઘરમાં પંખે લટકી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી

હિંમતનગરના હરિઓમ સોસાયટીમાં ગઈકાલે બપોરે બે બાળકોના પિતાએ ઘરમાં પંખે લટકી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. જેને લઈને 108 અને એ-ડિવિઝન પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ હિંમતનગરમાં ગાયત્રી મંદિર રોડ પર આવેલ હરિઓમ સોસાયટીમાં સુવેરા પરિવાર ભાડે રહેવા આવ્યો હતો. દરમિયાન રવિવારે બપોરના 2 કલાકની આસપાસ સ્મિતલત્તાબેન મેડિકલ કોલેજમાં ફરજ બજાવતા દીકરા સ્માઇલી સુવેરાના ઘરે ગયા હતા. સાંજના સમયે શેલેષ્ટિ સુવેરાના દીકરો સાહિલ અને દીકરી શેરિન ઘરે આવ્યા હતા. ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો હતો. જેને ખોલતા તેમના પિતા શેલેસ્ટી સુવેરા પંખા સાથે કપડાં વડે લટેકલ હતા. જેને લઈને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. ત્યારબાદ 108 અને એ ડીવિઝન પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર આવી હતી. એ ડિવિઝન પોલીસે સ્થળ પર આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગે મેડિકલ કોલેજમાં ફરજ બજાવતા મૃતકના ભાઈ સ્માઇલી સુવેરાથી જાણકારી મળી હતી કે, શેલેસ્ટી સુવેરા બીએ સુધી અભ્યાસ કરેલો છે જે ઘરે છે. તેમને એક દીકરો અને એક દીકરી છે બંને અભ્યાસ કરે છે તે મારી માતા સાથે રહે છે.

સંબંધિત સમાચાર