રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રમતગમત3 મે, 2025| Super Admin

ગુજરાત ટાઇટન્સના સાઇ સુદર્શને T20 ક્રિકેટમાં 2000 રન બનાવનાર સૌથી ઝડપી ભારતીય બેટ્સમેન

ગુજરાત ટાઇટન્સના સાઇ સુદર્શને T20 ક્રિકેટમાં 2000 રન બનાવનાર સૌથી ઝડપી ભારતીય બેટ્સમેન
સાઈ સુદર્શન હાલમાં જે ફોર્મમાં છે તે દિવસ દૂર નથી જ્યારે ભારતીય ટીમની વાદળી જર્સીમાં રમતા જોવા મળશે. સાઈ સુદર્શન હાલમાં આઈપીએલ માં ગુજરાત માટે વિસ્ફોટક બેટિંગ કરી રહ્યો છે. જે વિરાટ કોહલી, રોહિત શર્મા અને એમએસ ધોની જેવા વિશ્વ વિખ્યાત બેટ્સમેન પણ કરી શક્યા નથી. તેણે સચિન તેંડુલકરનો રેકોર્ડ પણ એક જ ઝટકામાં તોડી નાખ્યો છે. https://twitter.com/gujarat_titans/status/1918313144264335589 સાઈ સુદર્શને ટી20માં 2000 રન પૂરા કર્યા; ગુજરાત ટાઇટન્સ માટે આઈપીએલ રમી રહેલા સાઇ સુદર્શને T20 ક્રિકેટમાં 2000 રન પૂરા કર્યા છે. આ પહેલા આ રેકોર્ડ ભારતીય બેટ્સમેન તરીકે સચિન તેંડુલકરના નામે હતો. સચિન તેંડુલકરે ટી20 ક્રિકેટમાં 59 ઇનિંગ્સમાં 2000 રન પૂરા કર્યા હતા, પરંતુ હવે સાઈ સુદર્શને માત્ર 54 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. જોકે, જો આપણે દુનિયાભરના બેટ્સમેનોની વાત કરીએ, તો આ કિસ્સામાં શોન માર્શ પહેલા આવે છે. જેમણે ફક્ત 53 ટી20 ઇનિંગ્સ રમીને બે હજાર રન પૂરા કર્યા છે. એનો અર્થ એ થયો કે સાઈ સુદર્શન વિશ્વના પ્રથમ બેટ્સમેન બનવાથી એક ઇનિંગ ચૂકી ગયા છે. પરંતુ આ પછી પણ, તેમણે ભારત માટે આ ચમત્કાર કર્યો છે.

સંબંધિત સમાચાર