રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બિઝનેસ5 ફેબ્રુઆરી, 2025| Super Admin

સોનાએ તોડી નાખ્યા બધા જ જૂના રેકોર્ડ, જાણો આજનો લેટેસ્ટ ભાવ

સોનાએ તોડી નાખ્યા બધા જ જૂના રેકોર્ડ, જાણો આજનો લેટેસ્ટ ભાવ

સોનામાં ચાલી રહેલ તેજી અટકવાના કોઈ સંકેત દેખાઈ રહી નથી. દરેક નવા દિવસ સાથે સોનું નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. આજે પણ સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. તમને જણાવી દઈએ કે બુધવારે ઘરેલુ વાયદા બજારમાં સોનાના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા હતા. ડોલરમાં ઘટાડો, યુએસ-ચીન વેપાર યુદ્ધની આશંકા અને સ્થાનિક હાજર બજારમાં ખરીદીને કારણે MCX ગોલ્ડ 4 એપ્રિલના કોન્ટ્રેક્ટે પહેલી વાર ₹84,000 ની સપાટી વટાવી દીધી. 4 એપ્રિલના રોજ સમાપ્તિ તારીખ માટે MCX સોનાનો ભાવ 84,154 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યો, જે અગાઉના 83,721 રૂપિયાના રેકોર્ડ ઉચ્ચતમ સ્તરને તોડી નાખ્યો. બુધવારના સત્ર દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાના ભાવ પણ $2,853.97 ની વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યા. ચીનના માલ પર નવી યુએસ ડ્યુટીના જવાબમાં બેઇજિંગ દ્વારા યુએસ આયાત પર ટેરિફ લાદવામાં આવ્યા બાદ યુએસ-ચીન વેપાર યુદ્ધ ફરી શરૂ થવાની આશંકાને કારણે રોકાણ માટે સલામત સોનાના ભાવમાં નવો ઉછાળો જોવા મળ્યો.

સંબંધિત સમાચાર