રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત4 જુલાઈ, 2025| Super Admin

ખેડાની રાઇસ મિલમાં આગ લગતા અફડા તફડી; ધુમાડના ગોટે ગોટા

ખેડાની રાઇસ મિલમાં આગ લગતા અફડા તફડી; ધુમાડના ગોટે ગોટા

ખેડાની રાઈસ મીલમાં અચાનક ભીષણ આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર ઉડતા દેખાયા હતાં. રાઈસ મીલમાં ભીષણ આગ લાગવાથી ભારે નુકસાન પહોંચ્યું છે. આગ લાગતાં જ અફરા તફરી મચી જવા પામી હતી. કોલ મળતાની સાથે જ ખેડા અને નડિયાદ સહિતના અલગ અલગ સ્થળેથી આઠથી 10 જેટલા ફાયર ફાઈટરો રવાના થયાં હતાં. ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવા પ્રયાસ હાથ ધર્યા છે. અત્યાર સુધીમાં આ બનાવમાં કોઈ જાનહાની થઈ હોવાના અહેવાલ નથી. પ્રાપ્ત વિગતો પ્રમાણે ખેડામાં જય અંબે રાઈસ મીલમાં આગ લાગતાં અફરા તફરી મચી જવા પામી હતી. રાઈસ મીલમાં આગ લાગવાથી મોટુ નુકસાન થયું છે. કંપનીમાં આગની ઘટનાથી ભારે નુકસાન પહોંચ્યું છે. આગનો કોલ મળતાંની સાથે જ ખેડા અને નડિયાદના 8થી 10 ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા હતાં. ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યાં છે.

સંબંધિત સમાચાર