રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
અરવલ્લી27 એપ્રિલ, 2025| Super Admin

અરવલ્લી જિલ્લા પંચાયત ભવનની છત પરનો ફાઇબર શેડ છેલ્લા ઘણા સમયથી તુટેલી હાલતમાં

અરવલ્લી જિલ્લા પંચાયત ભવનની છત પરનો ફાઇબર શેડ છેલ્લા ઘણા સમયથી તુટેલી હાલતમાં

અરવલ્લી જિલ્લામાં અદ્યતન સુવિધાસભર જિલ્લા પંચાયત ભવનના ટોચ પરની છત પર લગાવેલ ફાઇબર શેડ છેલ્લા ઘણા સમયથી તૂટેલી હાલતમાં હોવા છતાં અધિકારીઓ ને આ શેડ કેમ દેખાતો નથી જેવા અનેક સવાલો ઉઠ્યા છે. બે માસ પૂર્વે  ગુજરાતની ખાનગી લીડ ન્યૂઝ ચેનલમાં આ શેડનો અહેવાલ પ્રસિધ્ધ કરી તંત્ર સામે સવાલો ઉઠાવી ભ્રષ્ટ અધિકારીઓ ને નિદ્રા માંથી જગાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ધૂતરાષ્ટી બાબુઓ ને આ શેડ કેમ દેખાતી નથી. હજુ પણ જવાબદાર અધિકારીઓ કુંભકર્ણ ની નિદ્રામાં હોય એવું સ્પષ્ટ જણાઈ આવે છે. અરવલ્લી જિલ્લા પંચાયત માં ફરજ બજાવતા અધિકારીઓ,પદાધિકારીઓ,કર્મચારીઓ,અરજદારો રોજ અવરજવર રહેતી હોય છે.શુ અકસ્માત સર્જાશે પછી આંખો ખુલશે? અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ તૂટેલા શેડ નું સમારકામ કરાવે કાં,તો આ શેડ ને ઉતારી લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.કારણકે ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળાં મારવા દોડવું એ નીતિ રહી છે એટલે સવાલો ઉઠ્યા છે.

સંબંધિત સમાચાર