રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
અરવલ્લી16 જૂન, 2026| Super Admin

સાયબર ક્રાઇમ સામે ઇડરની નારી શક્તિ સજ્જ: 'સાયબર સેફ ગર્લ' અંતર્ગત મહિલાઓને જાગૃત કરાઈ

સાયબર ક્રાઇમ સામે ઇડરની નારી શક્તિ સજ્જ: 'સાયબર સેફ ગર્લ' અંતર્ગત મહિલાઓને જાગૃત કરાઈ

ઇડર ખાતે સાયબર સેફ ગર્લ અંતર્ગત મહિલા સુરક્ષા અંગે માર્ગદર્શન તા.15.6.2026 ને મંગળવારના રોજ શેઠ સી.કે. સરસ્વતી મંદિર ઇડર ખાતે સાયબર સેફ ગર્લ અંગે માહિતી અને માર્ગદર્શન વાર્તાલાપ યોજાયો. જેમાં ઇડર પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ નીતાબેન મહિલા અને બાળ વિકાસ વિભાગના કાઉન્સેલર દર્શનાબેન વાળા અને તેમની ટીમ દ્વારા ઇમરજન્સી 112,1930, અને 1098 એ નંબરો વિશે માહિતી આપવામાં આવી હતી. સગીર વયની બાળાઓ અને મહિલાઓ પર થતા અત્યાચાર વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન N.S.S ના કન્વીનર મમતાબેન જે મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માટે શાળાના આચાર્ય જયશ્રીબેન તેમજ શાળા પરિવારે સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

સંબંધિત સમાચાર