ભારતના ચૂંટણી પંચે જૂન-જુલાઈ 2026 માં નિવૃત્ત થનારા 24 રાજ્યસભા સભ્યોની બેઠકો ભરવા માટે દ્વિવાર્ષિક ચૂંટણીઓની જાહેરાત કરી છે. દસ રાજ્યોમાંથી ચૂંટાયેલા 24 રાજ્યસભા સભ્યોનો કાર્યકાળ જૂન-જુલાઈ 2026 માં સમાપ્ત થવાનો છે. પંચે હવે આ 24 બેઠકો માટે દ્વિવાર્ષિક રાજ્યસભા ચૂંટણીઓ યોજવાનો નિર્ણય લીધો છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, 10 રાજ્યોમાં આ બેઠકો માટે મતદાન ગુરુવાર, 18 જૂન, 2026 ના રોજ થશે.
દરમિયાન, ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં રાજ્યસભાની બે બેઠકો પર પેટાચૂંટણીની તારીખો પણ જાહેર કરી છે. ચૂંટણી પંચે જાહેરાત કરી હતી કે મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં બે રાજ્યસભા બેઠકો પર પેટાચૂંટણીઓ 18 જૂને યોજાશે.
ભારતના ચૂંટણી પંચ (ECI) દ્વારા 10 રાજ્યોમાં 24 રાજ્યસભા બેઠકો માટેની ચૂંટણીની તારીખો જાહેર

સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયONGC ને વેનેઝુએલામાં કામગીરી શરૂ કરવા માટે યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ, OFAC તરફથી લાઇસન્સ મળ્યું
2 દિવસ પહેલા
રાષ્ટ્રીયભારે વરસાદ વચ્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગનો એક મોટો ભાગ અચાનક ધસી પડ્યો
2 દિવસ પહેલા
રાષ્ટ્રીયLPG ગ્રાહકો સાવધાન! e-KYC કરાવી લો, નહીં તો ગેસ સિલિન્ડર-સબસિડી પર પડી શકે અસર
2 દિવસ પહેલા
રાષ્ટ્રીયરાજ્યમાં રક્ષાબંધન પહેલા અત્યંત દુઃખદ ઘટના, ભાઈ-બહેનને કરંટ લાગતા મોત
2 દિવસ પહેલા
