રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા4 ઑગસ્ટ, 2025| Super Admin

દશામાંની મૂર્તિ વિસર્જન માટે થરાદ ખાતે દશામાના મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

દશામાંની મૂર્તિ વિસર્જન માટે થરાદ ખાતે દશામાના મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

થરાદ ખાતે આવેલા સેણલનગર સોસાયટી રાજપૂતવાસમાં દશામાના મંદિરે દશામાની મૂર્તિ પધરાવા માટે વાવની વ્યવસ્થા કરવામાં આવી હતી. થરાદના દશામાના મંદિરે દશામાં ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે ચા પાણીની ભક્તો માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી અને બ્રાહ્મણો દ્વારા વિદ્યુત પૂર્વક માતાજીની પધરાવવામાં આવી હતી. દશામાનું વ્રત દર વર્ષે અષાઢ મહિનાની અમાસથી શરૂ થાય છે, જેને દિવાસા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વ્રત સતત દસ દિવસ સુધી ચાલે છે અને શ્રાવણ માસની નોમ સુધી તેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દશામાના વ્રતમાં મુખ્યત્વે માટીની સાંઢણી (માતાજીનું વાહન) નું સ્થાપન કરીને પૂજા કરવામાં આવી હતી. દસ દિવસ પૂરા થયા પછી શ્રાવણ મહિનાની નોમના દિવસે થરાદના દશામાના મંદિરે મૂર્તિ પધરાવાની વાવની વ્યવસ્થા કરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર