રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત23 જૂન, 2025| Super Admin

કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે પ્રદેશ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું

કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે પ્રદેશ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ  શક્તિસિંહ ગોહિલે પદ પરથી રાજીનામું આપી દીધું છે. ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ તેમણે રાજીનામું આપી દીધું છે. શક્તિસિંહ ગોહિલે રાજીનામા અંગે કહ્યું હતું કે, રાજ્યમાં ચૂંટણીના ખરાબ પરિણામની જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું છે. હાઈકમાન્ડને મારું રાજીનામું મોકલ્યું છે. નવી વરણી ના થાય ત્યાં સુધી પ્રદેશ કોંગ્રેસ પદનો કાર્યભાર શૈલેષ પરમાર સંભાળશે. શૈલેષ પરમાર સંભાળશે; શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, કાર્યકર્તા બનીને પાર્ટીનું કામ કરતો રહીશ. પેટા ચૂંટણીના પરિણામો કોંગ્રેસ માટે નિરાશાજનક છે. મેં હાઈકમાન્ડને મારૂ રાજીનામું મોકલી આપ્યું છે. જ્યાં સુધી પ્રદેશ પ્રમુખની નવી નિમણૂંક ના થાય ત્યાં સુધી કાર્યભાર ધારાસભ્ય શૈલેષ પરમાર સંભાળશે. જિલ્લાના કાર્યકર્તાઓના મત આધારે જિલ્લા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે. કોંગ્રેસ પક્ષ દ્વારા સંગઠન સર્જન અભિયાન અંતર્ગત પાયલોટ પ્રોજેક્ટ માટે ગુજરાતને પસંદ કરવામાં આવ્યું છે.

સંબંધિત સમાચાર