હિંમતનગર શહેરમાં વાહન ચોર ગેંગ ફરી એકવાર સક્રિય થઈ હોય તેવું લાગી રહ્યું છે. હિંમતનગરના એક પ્રતિષ્ઠિત લેબોરેટરીની બહારથી રાત્રિના અંધકારમાં બે અજાણ્યા યુવાનો દ્વારા બાઈક ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ચોરીની ઘટના નજીકમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. વીડિયો ફૂટેજ સામે આવ્યા બાદ સ્થાનિક પોલીસે ગુનો નોંધીને તસ્કરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
હિંમતનગરમાં બાઈક ચોરી કરતી ગેંગ સક્રિય, ફૂટેજના આધારે પોલીસ તપાસ તેજ

સંબંધિત સમાચાર
સાબરકાંઠાવિજયનગરમાં દિગંબર જૈન સમાજના પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ: ભવ્ય શોભાયાત્રા અને સન્માન સમારોહ યોજાયો
1 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે મોટી સિદ્ધિ: વધુ 7 આરોગ્ય કેન્દ્રોને રાષ્ટ્રકક્ષાનું 'NQAS' પ્રમાણપત્ર પ્રાપ્ત
2 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લાના જાદર ખાતે લોકમેળાનો ભવ્ય પ્રારંભ: ભક્તિ, આનંદ અને પરંપરાનો અનોખો ત્રિવેણી સંગમ
6 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં એલસીબીની રેડ: બે કારમાંથી રૂ.1.15 લાખના વિદેશી દારૂ સાથે 4 ઝડપાયા
1 અઠવાડિયા પહેલા
