સલમાન ખાન ધમકી કેસમાં પોલીસને મોટી સફળતા, કર્ણાટકમાંથી બિક્રમ બિશ્નોઈની ધરપકડ

કર્ણાટક પોલીસે સલમાન ખાનને ધમકી આપનાર વ્યક્તિની હાવેરીમાંથી ધરપકડ કરી છે. પુણે પોલીસની સૂચના પર હાવેરી પોલીસે બિકારમ બિશ્નોઈ નામના વ્યક્તિની અટકાયત કરી છે. તેણે કથિત રીતે સલમાન ખાનની ઓફિસમાં ધમકીભર્યો ફોન કર્યો હતો. તેને પુણે પોલીસને સોંપવામાં આવ્યો છે. તે રાજસ્થાનનો રહેવાસી છે અને છેલ્લા 3 મહિનાથી હાવેરીમાં રહેતો હતો.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, મૂળ રાજસ્થાનનો બિકારમ એક કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરતો હતો અને હાવેરીના ગૌદર વિસ્તારમાં અન્ય મજૂરો સાથે એક રૂમમાં રહેતો હતો. બિકારમના ઠેકાણા વિશે માહિતી મળ્યા પછી, મુંબઈ પોલીસે હાવેરી પોલીસને જાણ કરી, જેના પગલે તેની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી.
સંબંધિત સમાચાર
મનોરંજન‘આવારાપન 2’ની ધમાકેદાર કમાણી, ‘બંટવારા 1947’ના કલેક્શનમાં પણ ઉછાળો
5 દિવસ પહેલા
મનોરંજન‘KGF’ના યશનો ખૂંખાર અવતાર! ‘ટોક્સિક’ના 4:38 મિનિટના ટ્રેલરે મચાવ્યો ધમાલ
1 અઠવાડિયા પહેલા
મનોરંજનરોહિત શેટ્ટીને બિશ્નોઈ ગેંગની ફરી ધમકી! 20 કરોડની ખંડણી માંગી
1 મહિના પહેલા
મનોરંજનમિર્ઝાપુર મૂવીમાં 'પંચાયત' ના સચિવજી બન્યા બબ્લુ પંડિત: રવિ કિશનની ધમાકેદાર એન્ટ્રી
1 મહિના પહેલા
