રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
અરવલ્લી27 ઑગસ્ટ, 2026| Super Admin

ઈડરમાં ખાખીની મોટી કાર્યવાહી: રાજસ્થાનથી લવાતો લાખોનો વિદેશી દારૂ ફિલ્મી ઢબે ઝડપાયો, ૧૪ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત!

ઈડરમાં ખાખીની મોટી કાર્યવાહી: રાજસ્થાનથી લવાતો લાખોનો વિદેશી દારૂ ફિલ્મી ઢબે ઝડપાયો, ૧૪ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત!

ગુજરાતમાં કાગળ પર કડક દારૂબંધી હોવા છતાં બુટલેગરોના ગેરકાયદે કાર્યો અટકવાનું નામ નથી લઈ રહ્યા. તાજેતરના લઠ્ઠાકાંડના કાળા પડછાયા વચ્ચે, સાબરકાંઠાના ઈડર પોલીસે દારૂના નેટવર્ક પર મોટી સર્જિકલ સ્ટ્રાઈક કરી છે.

રાજસ્થાનની સરહદેથી ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહેલો રૂ. ૨.૭૦ લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો પોલીસે એક લક્ઝુરિયસ ટાટા હેરિયર કારમાંથી ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે ગ્રામ્ય વિસ્તારમાં ગોઠવાયેલી વોચ દરમિયાન, બે ટુ-વ્હીલર ચાલકો પાયલોટિંગ કરી રહ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. પોલીસે દારૂ, મોંઘી કાર અને અન્ય સામાન સહિત કુલ રૂ. ૧૪ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીને દબોચી લીધો છે, જ્યારે ફરાર અન્ય ત્રણ શખ્સોને ઝડપી પાડવા સઘન તપાસ શરૂ કરી છે.

સંબંધિત સમાચાર