ભાજપના વરિષ્ઠ નેતા સુવેન્દુ અધિકારીએ સોમવારે મુર્શિદાબાદ જિલ્લામાં તાજેતરની હિંસા બાદ કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે ભાંગી પડી હોવાનો આરોપ લગાવતા ૨૦૨૬ની પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી રાષ્ટ્રપતિ શાસન હેઠળ કરાવવાની માંગ કરી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે મુર્શિદાબાદના સુતી, ધુલિયાન, જાંગીપુર અને શમશેરગંજ સહિતના ભાગોમાં ચાલી રહેલી અશાંતિ , નાગરિકોનું રક્ષણ કરવામાં અને શાંતિ જાળવવામાં રાજ્ય સરકારની અસમર્થતા દર્શાવે છે. જ્યાં પણ હિન્દુઓ લઘુમતીમાં હોય, તેમને મતદાન કરવાથી રોકવામાં આવે છે. પોલીસ શાસક પક્ષના કાર્યકરોની જેમ કાર્ય કરે છે. મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ માટે, વિધાનસભાની ચૂંટણીઓ રાષ્ટ્રપતિ શાસન હેઠળ યોજવી જ જોઇએ, તેવું વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અધિકારીએ કોલકાતામાં પત્રકારોને જણાવ્યું હતું.
આવતા વર્ષે બંગાળ વિધાનસભાની ચૂંટણી રાષ્ટ્રપતિ શાસન હેઠળ જ થવી જોઈએ: સુવેન્દુ અધિકારી

ટેગ્સ:#election#ASSEMBLY#bjp#violence#officer#president#leader#order#Rule#Accusation#broken#Law#Murshidabad#senior#Suvendu
સંબંધિત સમાચાર
રાજકારણવારાણસીથી વડનગર જઈ રહેલા યુવાનો સાથે પીએમ મોદીએ વાતચીત કરી
1 દિવસ પહેલા
રાજકારણCEC જ્ઞાનેશ કુમાર તાત્કાલિક રાજીનામુ આપે: રાહુલ ગાંધી
2 દિવસ પહેલા
રાજકારણપોસ્ટરમાં અખિલેશ યાદવને ભગવાન કૃષ્ણ અને સપા નેતાને સુદામા તરીકે દર્શાવવામાં આવ્યા
2 દિવસ પહેલા
રાજકારણવેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ ટીમ ભારત આવી, આઠ મેચ રમાશે
3 દિવસ પહેલા
