મે મહિનો શરૂ થવાની તૈયારીમાં છે, પરંતુ જો તમારે બેંકને લગતું કોઈ પણ મોટું કામ હોય, તો આ કેલેન્ડર ખાસ નોંધી લેજો. RBI દ્વારા જાહેર કરાયેલા રજાઓના લિસ્ટ મુજબ, મે 2026 માં રવિવાર, બીજા-ચોથા શનિવાર અને વિવિધ તહેવારો મળીને કુલ 12 દિવસ બેંકોમાં કામકાજ થશે નહીં. મહિનાની શરૂઆત જ 1 મે એટલે કે મહારાષ્ટ્ર દિવસ, બુદ્ધ પૂર્ણિમા અને મજૂર દિવસની રજાથી થઈ રહી છે. માત્ર બેંકો જ નહીં, પરંતુ શેરબજારમાં પણ મે મહિના દરમિયાન 12 દિવસ કારોબાર બંધ રહેશે. જેમાં 10 દિવસ સાપ્તાહિક રજાઓ ઉપરાંત 1 મે અને 28 મેના રોજ બકરી ઈદ નિમિત્તે બજારમાં રજા રહેશે. જોકે, રાહતની વાત એ છે કે બેંકો બંધ હોવા છતાં ઓનલાઈન બેન્કિંગ, નેટ બેન્કિંગ અને ATM સેવાઓ રાબેતા મુજબ કાર્યરત રહેશે, જેથી ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં કોઈ અવરોધ આવશે નહીં.
મે 2026 માં 12 દિવસ બેંકો બંધ જુઓ રજાઓનું લિસ્ટ

સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયમહારાષ્ટ્ર TET પરીક્ષાનું પેપર લીક, ૨૮ જૂનની પરીક્ષા મોકૂફ રખાતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયતમામ રેકોર્ડ તોડવા આવી રહી છે 'બાહુબલી 3'
2 દિવસ પહેલા
રાષ્ટ્રીયસુરતમાં એક ચોંકાવનારી ઘટના, શોમાં હોવાનું કહી કરી કરોડોની છેતરપિંડી
2 દિવસ પહેલા
રાષ્ટ્રીયટાંકીની સફાઈ કરવા ઉતરેલા ત્રણ શ્રમિકોના કરુણ મોત
2 દિવસ પહેલા
