રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
આંતરરાષ્ટ્રીય2 જૂન, 2025| Super Admin

ટ્રાવેલ સીરિઝ ‘રેસ અક્રોસ ધ વર્લ્ડ’ ના સ્પર્ધક સેમ ગાર્ડિનરનું કાર અકસ્માતમાં મોત

ટ્રાવેલ સીરિઝ ‘રેસ અક્રોસ ધ વર્લ્ડ’ ના સ્પર્ધક સેમ ગાર્ડિનરનું કાર અકસ્માતમાં મોત

(જી.એન.એસ) તા. 2

યુવપેઢીમાં પ્રખ્યાત એવી ટ્રાવેલ સીરિઝ ‘રેસ અક્રોસ ધ વર્લ્ડ’ ના સ્પર્ધક સેમ ગાર્ડિનરનું 24 વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. તેમને એક ભયંકર કાર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત 26 મે 2025 ના રોજ માન્ચેસ્ટર નજીક ગેટલીમાં A34 રોડ પર થયો હતો.

ગ્રેટર માન્ચેસ્ટર પોલીસના જણાવ્યા અનુસાર, સેમ સફેદ રંગની ફોક્સવેગન ગોલ્ફ આર એસ્ટેટ કાર ચલાવી રહ્યો હતો, જે અચાનક જ રસ્તા પરથી ઉતરી જતાં પલટી ગઈ હતી. અકસ્માત સમયે સેમ કારમાં એકલો હતો. ત્યારબાદ તેને ગંભીર ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં તેને 29 મેના રોજ મૃત જાહેર કરાયો હતો. આ દુઃખદ સમાચાર પર તેના પરિવારે ભાવનાત્મક નિવેદન બહાર પાડ્યું છે.

સેમ ગાર્ડિનર 2020માં બીબીસી શોની બીજી સીરિઝમાં તેની માતા  જો સાથે મળી દક્ષિણ અમેરિકામાં પ્રવાસ ખેડ્યો હતો. જો કે, તેઓ પૈસાના અભાવે અંતિમ તબક્કા સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યા હતાં. 



Source link

સંબંધિત સમાચાર