રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
આંતરરાષ્ટ્રીય31 માર્ચ, 2025| Super Admin

આતંકવાદી હાફિઝ સઈદના સંબંધી અબ્દુલ રહેમાનની કરાંચીમાં ગોળી મારી હત્યા કરવામાં આવી

આતંકવાદી હાફિઝ સઈદના સંબંધી અબ્દુલ રહેમાનની કરાંચીમાં ગોળી મારી હત્યા કરવામાં આવી

આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા માટે ભંડોળ એકત્ર કરતો હતો અબ્દુલ રહેમાન

(જી.એન.એસ)તા.31

કરાંચી,

પાકિસ્તાનના કરાંચીમાં ભારતના દુશ્મન હાફિઝ સઈદના વધુ એક સંબંધીની હત્યા કરવામાં આવી છે. પાકિસ્તાનના કરાંચીમાં બંદૂકધારીએ હાફિઝ સઈદના સંબંધીની ગોળી મારીને હત્યા કરી છે. આતંકવાદી હાફિઝ સઈદના સંબંધી, આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા માટે ભંડોળ એકત્ર કરનાર અબ્દુલ રહેમાનને કરાંચીમાં ગોળી મારવામાં આવી છે. અબ્દુલ રહેમાન આતંકવાદી સંગઠન લશ્કર માટે ભંડોળ એકત્ર કરવાનું કામ કરતો હતો. 

આતંકવાદી હાફિઝના સંબંધી પર થયેલા હુમલાનો સીસીટીવી ફુટેજ વાયરલ થયો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એક વ્યક્તિ અબ્દુલ રહમાનની દુકાનમાં સામાન ખરીદવા આવે છે. આ દરમિયાન હુમલાખોર અચાનક બંદૂક નિકાળે છે અને રહેમાન પર ફાયરિંગ કરી ફરાર થતો જોવા મળી રહ્યો છે. ગોળી વાગ્યા બાદ રહમાનને નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો, જોકે ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર