રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા6 ઑક્ટોબર, 2026| Super Admin

અંબાજી પોલીસ સ્ટેશન: પાડલીયા હુમલા કેસમાં ફરાર 6 આરોપી ઝડપાયા

અંબાજી પોલીસ સ્ટેશન: પાડલીયા હુમલા કેસમાં ફરાર 6 આરોપી ઝડપાયા

ફોરેસ્ટ અને પોલીસ ટીમ પર હુમલો કરી સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાના ગુનામાં અંબાજીથી ઝડપાયા છ આરોપી

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પાડલીયા ગામે ફોરેસ્ટ અને પોલીસની ટીમ ઉપર હુમલો કરી સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા ના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા છ આરોપીઓને પાલનપુર એલ.સી.બી.ની ટીમે ઝડપી પાડ્યા છે.

એલ.સી.બી.ના હેડ કોન્સ્ટેબલ પુંજાભાઈ નાથાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ઈશ્વરભાઈ ભીખાભાઈને મળેલી બાતમીના આધારે માનવસ્રોત અને ટેકનિકલ માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં હોનાભાઈ સોમાભાઈ ડુગાસીયા, દિનેશકુમાર અર્જુનભાઈ અંગારી, જોનાભાઈ ઉર્ફે ગેનાભાઈ સોમાભાઈ ભગોરા, સવાભાઈ ભાણાભાઈ ભગોરા, મંજીરા ઉર્ફે મંહુરાભાઈ અરજણભાઈ ભગોરા અને ભોમાભાઈ કેશાભાઈ પરમાર, તમામ રહે. પાડલીયા, તા. દાંતાને અંબાજી ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા તમામ આરોપીઓ ને વધુ કાર્યવાહી માટે અંબાજી પોલીસ મથકને સોંપવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર