રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
આંતરરાષ્ટ્રીય1 સપ્ટેમ્બર, 2025| Super Admin

‘તમને મળીને હંમેશા આનંદ થાય છે' : મોદી-પુતિન એકબીજાને ગળે મળ્‍યા

‘તમને મળીને હંમેશા આનંદ થાય છે' : મોદી-પુતિન એકબીજાને ગળે મળ્‍યા
પીએમ મોદીએ પોતે આ તસવીરો તેમના સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ X પર શેર કરી છે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી ૭ વર્ષ પછી ચીનના પ્રવાસે છે. ગઈકાલે પીએમ મોદી ચીનના રાષ્‍ટ્રપતિ શી જિનપિંગને મળ્‍યા હતા. આજે, આખરે ચીનમાંથી તે તસવીરો સામે આવી છે, જેની આખી દુનિયા આતુરતાથી રાહ જોઈ રહી હતી. SCO સમિટ પહેલા, પીએમ મોદી, શી જિનપિંગ અને રશિયન રાષ્‍ટ્રપતિ વ્‍લાદિમીર પુતિન એક મંચ પર જોવા મળ્‍યા હતા. પુતિને પીએમ મોદીને જોતા જ તેમને ગળે લગાવ્‍યા. બંને નેતાઓ હાથ મિલાવતા અને એકબીજાને ગળે લગાવતા હોય તેવા ફોટા સામે આવ્‍યા છે. પીએમ મોદીએ પોતે આ તસવીરો તેમના સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ X પર શેર કરી છે. રશિયન રાષ્‍ટ્રપતિ પુતિન સાથેની તસવીરો શેર કરતા પીએમ મોદીએ કેપ્‍શનમાં લખ્‍યું, ‘રાષ્‍ટ્રપતિ પુતિનને મળવું હંમેશા આનંદદાયક હોય છે.' આ તસવીરો એવા સમયે સામે આવી છે જ્‍યારે યુએસ રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે રશિયા પાસેથી તેલ ખરીદવાનું કારણ આપીને ભારત પર ૫૦ ટકા ટેરિફ લાદ્યો છે.    

સંબંધિત સમાચાર