રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
Uncategorized21 નવેમ્બર, 2024| Super Admin

અખિલેશ યાદવે વિવિધ પદો પર ભરતીને લઈને યુપી સરકાર પર પ્રહારો કર્યા

અખિલેશ યાદવે વિવિધ પદો પર ભરતીને લઈને યુપી સરકાર પર પ્રહારો કર્યા

અખિલેશ યાદવે આઉટસોર્સિંગ દ્વારા વિવિધ પદો પર ભરતીને લઈને યુપી સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે તેને પીડીએ વિરુદ્ધ આર્થિક ષડયંત્ર ગણાવ્યું. સમાજવાદી પાર્ટી ના વડા અખિલેશ યાદવે કોન્ટ્રાક્ટ દ્વારા વિવિધ પદો પર ભરતી કરવા બદલ ઉત્તર પ્રદેશની ભાજપ સરકારની ટીકા કરી છે. અખિલેશ યાદવે તેને પીડીએ સમુદાય વિરુદ્ધ આર્થિક ષડયંત્ર ગણાવ્યું. તેમણે કહ્યું કે આજે ફરી તેઓ પુનરોચ્ચાર કરી રહ્યા છે કે નોકરીઓ ભાજપના એજન્ડામાં નથી.

સપાના વડાએ કહ્યું, "અમે હંમેશાથી આ કહેતા આવ્યા છીએ, આજે અમે તેને ફરી દોહરાવી રહ્યા છીએ - નોકરીઓ ભાજપના એજન્ડામાં નથી." આઉટસોર્સિંગને 'PDA' વિરૂદ્ધ આર્થિક ષડયંત્ર ગણાવતા અખિલેશ યાદવે ભાજપને આ પ્રસ્તાવને તાત્કાલિક પાછી ખેંચવાની માંગ કરી હતી અને કહ્યું હતું કે આ માત્ર અત્યંત વાંધાજનક નથી પરંતુ બંધારણીય અધિકારો, ખાસ કરીને અનામતને ખતમ કરવાનો પ્રયાસ પણ છે.

સંબંધિત સમાચાર