રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત6 ઑગસ્ટ, 2025| Super Admin

અમદાવાદ; ક્રાઈમ બ્રાન્ચે એમ્બરગ્રીસ સાથે આરોપીની ધરપકડ કરી

અમદાવાદ; ક્રાઈમ બ્રાન્ચે એમ્બરગ્રીસ સાથે આરોપીની ધરપકડ કરી

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે. ક્રાઈમ બ્રાન્ચે શહેરમાંથી કરોડો રૂપિયાની કિંમતનું એમ્બરગ્રીસ (વ્હેલ માછલીની ઉલટી) જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી છે. આ મામલામાં મુખ્ય આરોપી હજુ ફરાર છે. ક્રાઈમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી 2 કિલોગ્રામ એમ્બરગ્રીસનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે 2 કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી છે. એમ્બરગ્રીસ, જેને સામાન્ય ભાષામાં 'વ્હેલની ઊલટી' તરીકે ઓળખવામાં આવે છે, તેનો ઉપયોગ મોંઘી પરફ્યુમ બનાવવા માટે થાય છે અને તેનું ગેરકાયદેસર વેચાણ મોટા પાયે થાય છે. વ્હેલ માછલીના સંરક્ષણ કાયદા હેઠળ એમ્બરગ્રીસનો વેપાર કરવો ગેરકાયદેસર છે, તેથી આ પ્રકારના ગુનાઓને અટકાવવા પોલીસ સતત સક્રિય રહે છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર