રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
અરવલ્લી6 મે, 2026| Super Admin

અરવલ્લીમાં એ.સી.બી.નો સપાટો: રેવન્યુ તલાટી લાંચ લેતા રંગેહાથ ઝડપાતા વહીવટી તંત્રમાં ફફડાટ

અરવલ્લીમાં એ.સી.બી.નો સપાટો: રેવન્યુ તલાટી લાંચ લેતા રંગેહાથ ઝડપાતા વહીવટી તંત્રમાં ફફડાટ

અરવલ્લી એ.સી.બી.એ સફળ ટ્રેપ ગોઠવી રેવન્યુ તલાટી ગુમાનસિંહ ભુપેન્દ્રસિંહ વાઘેલાને રૂ.૫,૦૦૦ ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. ફરિયાદી પોતાના પિતાની વારસાઈ જમીનમાં નામ દાખલ કરવા માટે અરજી કરતાં આરોપીએ રૂ.૫,૦૦૦ ની લાંચ માંગણી કરી હતી.જેથી ફરિયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરતા મુડશી ગ્રુપ ગ્રામ પંચાયત કચેરી ખાતે છટકુ ગોઠવાયુ હતું.

છટકા દરમિયાન આરોપીએ લાંચની રકમ સ્વીકારતા જ ટીમે તેને ઝડપી લીધો હતો અને રૂ.૫,૦૦૦ કબજે કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી એસીબી ઇન્ચાર્જ પીઆઈ ટી.એમ. પટેલના નેતૃત્વમાં અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર