રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ11 નવેમ્બર, 2024| Super Admin

સિધ્ધપુરના ખળી ચાર રસ્તા નજીક સુણસરના યુવાનની છરીના ઘા મારી હત્યા કરાઈ

સિધ્ધપુરના ખળી ચાર રસ્તા નજીક સુણસરના યુવાનની છરીના ઘા મારી હત્યા કરાઈ
સિધ્ધપુર પોલીસે હત્યારા ને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી પાટણ જિલ્લાના તાલુકા મથક સિધ્ધપુરના ખળી ચાર રસ્તા નજીક ચાણસ્મા તાલુકાના સુણસર ગામના યુવાનની હત્યા કરાતા ચકચાર મચી જવા પામી હતી. તો બનાવના પગલે પોલીસે ધટના સ્થળે દોડી જઈને  હત્યારા ઈસમની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. બનાવની મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના સુણસર ગામના યુવાનને ખળી ચાર રસ્તા ઉપર ઈંડાની લારી પાસે પોતાના વમામાનું ઉપરાણું લઈને ગયેલા ભાણેજને ઉશ્કેરાયેલા શખ્સો એ છરીના ઘા મારતા તે પછડાય પડ્યો હતો જેને તાત્કાલિક સારવાર માટે સિધ્ધપુરની બાલાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયાં સારવાર દરમિયાન ઇજાગ્રસ્ત યુવકે દમ તોડ્યો હતો. કેશરસિંહ તલસંગજી દરબાર રહે. સુણસર ગામના યુવકની હત્યા મામલે સિધ્ધપુર પોલીસે હત્યાનો ગુનો નોંધીને વિશાલ ભરતજી ઠાકોર નામના આરોપી યુવકની ધરપકડ કરી આગળ ની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
ટેગ્સ:#death#man#A young#Khali

સંબંધિત સમાચાર