રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ26 ઑગસ્ટ, 2025| Super Admin

સિદ્ધપુરની ગોકુલ યુનિવર્સિટીના લો કોલેજમાં યુવતી પર યુવકે હુમલો કર્યો

સિદ્ધપુરની ગોકુલ યુનિવર્સિટીના લો કોલેજમાં યુવતી પર યુવકે હુમલો કર્યો
યુવતી સાથે પૂર્વ સંબંધ ધરાવતા યુવકે યુવતીને વોશરૂમમાં ખેંચી જઈ છેડતી કરી...! સિદ્ધપુરની ગોકુલ યુનિવર્સિટીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.જેમા એલએલબીનો અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે તેના પૂર્વ સંબંધ ધરાવતા યુવકે હુમલો કર્યો હોવાની મહેસાણાની યુવતીએ અમદાવાદના યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી માહિતી મુજબ તા.૨૩ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ સવારે ૧૦-૩૦ વાગ્યે યુવક ગોકુલ યુનિવર્સિટીની લો કોલેજની લોબીમાં આવ્યો હતો. તેણે યુવતીને ફોન ન ઉપાડવા બાબતે ગાળો આપવાનું શરૂ કર્યું હતું. આરોપીએ યુવતીને માર મારી ગ્રાઉન્ડ ફ્લોર પર લઈ ગયો હતો. ત્યાં તેણે યુવતીના ગાલ પર થપ્પડ મારી હતી.આરોપી યુવક યુવતીને પુરુષ વોશરૂમમાં ખેંચી ગયો હતો. ત્યાં તેણે યુવતી સાથે મારઝૂડ કરી હતી. તેણે યુવતીના શરીર પર ખરાબ ઈરાદાથી અડપલાં કર્યા હતા. યુવતીને તેની સાથે આવવા માટે દબાણ કર્યું હતું. યુવતીએ ઈનકાર કરતાં આરોપીએ ફોનમાં રહેલા બંનેના ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. યુવતીએ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ ૧૧૫(૨), ૨૯૬(બી) અને ૭૫(૨) હેઠળ યુવક સામે ગુનો નોંધાવતાં પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

સંબંધિત સમાચાર