રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ29 માર્ચ, 2025| Super Admin

પાટણ સહિત રાજયના 7 જિલ્લાઓમાં પશુચોરી ને અંજામ આપનાર ગેંગનું સરઘસ કઢાયું

પાટણ સહિત રાજયના 7 જિલ્લાઓમાં પશુચોરી ને અંજામ આપનાર ગેંગનું સરઘસ કઢાયું
ધોમધખતા તડકામાં આરોપીઓને સિધ્ધપુરના બજારમાં ફેરવતાં લોકો જોવા ટોળે વળ્યાં; પાટણ સહિત ગુજરાતના સાત જિલ્લા અને આંતરરાજ્ય રાજસ્થાનમાં પશુ ચોરીને અંજામ આપી પશુપાલકો ની સાથે પોલીસ તંત્રની ઉધ હરામ કરનાર પશુ ચોર મુલતાની ગેંગના ૧૦ થી વધુ સાગરીતોને તાજેતરમાં પાટણ એલસીબી ટીમે ચોક્કસ બાતમીના આધારે સિધ્ધપુર હાઈવે પરથી ચોરેલી ભેસો અને ચોરેલા પશુઓની હેરાફેરી માટેના વાહનો સહિત મુદામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે શનિવારના રોજ પશુ ચોરીને અંજામ આપી પશુપાલકોમા હાહાકાર મચાવનાર મુલતાની ગેંગના ઝડપાયેલા તમામ આરોપીઓનું ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સિધ્ધપુરની મેઈન બજાર વિસ્તાર માથી ધોમધખતા તડકામાં ઉધાડા પગે સરઘસ કાઠવામાં આવતા આરોપીઓને જોવા લોકો ટોળે વળ્યાં હતાં. પોલીસે પશુચોર મુલતાની ગેંગના તમામ આરોપીઓનું ધટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરી પશુચોરીનો આતંક મચાવનાર ગેંગને કાયદાનો પરિચય કરાવી બરોબરનો પાઢ ભણાવ્યો હતો.

સંબંધિત સમાચાર