રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાજકારણ7 નવેમ્બર, 2024| Super Admin

વાવ વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત ઓબ્ઝર્વરઓની ઉપસ્થિતિમાં નોડલ અધિકારીઓ સાથે યોજાઈ બેઠક

વાવ વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત ઓબ્ઝર્વરઓની ઉપસ્થિતિમાં નોડલ અધિકારીઓ સાથે યોજાઈ બેઠક

૦૭- વાવ વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૪ અન્વયે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લામાં નિમાયેલા વિવિધ નોડલ અધિકારીઓ સાથે કલેક્ટર કચેરી સભાખંડ, પાલનપુર ખાતે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ભારતીય ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરાયેલ જનરલ ઓબ્ઝર્વર આર.કે.સિંઘ તથા ખર્ચ ઓબ્ઝર્વર યોગેશ લોકેની ઉપસ્થિતિમાં ચૂંટણીલક્ષી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરાઈ હતી. આ બેઠકમાં કાયદો અને વ્યવસ્થા સહિત તમામ કામગીરી અર્થે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું જેમાં પોલીસ પેટ્રોલિંગ, ચૂંટણી સંબંધી ટ્રેનિંગ, લીકર, રિકવરી સહિતના તમામ મુદ્દાઓ અંગે ચર્ચા કરાઈ હતી. 

આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ ચૂંટણીલક્ષી માર્ગદર્શન, કામગીરીમાં સતર્કતા રાખવા સલાહ સૂચનો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વિવિધ ચેકપોસ્ટ સહિત તમામ સ્થળોએ પોલીસ પેટ્રોલિંગ સહિત ક્રિટિકલ મતદાન બુથો ખાતે વિશેષ પોલીસ બંધોબસ્ત મુજબનું આયોજન કરાયું છે. જિલ્લા પારદર્શિત ચૂંટણી યોજવા વહીવટી તંત્ર સજ્જ હોવાનું જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર