પાલનપુરમાં હોસ્પિટલમાં આવેલા કાર ચાલકની કારમાં અચાનક આગ લાગી હતી. જેમાં બેટરી બ્લાસ્ટ થતા આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત થઈ રહ્યું છે. કાર માલિક પાંથાવાડાના ઝાત ગામના હોવાનું સામે આવ્યું હતું. અચાનક કારમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. સ્થાનિકો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો હતો. આગ બુઝાવ્યા બાદ પાલિકાનું ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોચ્યું હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.
પાલનપુરના કોઝી વિસ્તારમાં ચાલુ કારમાં આગ લાગતા અફરાતફરી મચી

ટેગ્સ:#Palanpur#Emergency Response#Car Fire#Vehicle Incident#Fire Control Efforts#Community Reaction#Panthwada#Kozhi Area#Battery Explosion#Jat Village#Local Heroism#Municipal Firefighter#Public Safety Incident#Chaos and Stampede#Hospital Situation
સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાલનપુરના અંબિકાનગરમાં પીવાનું દૂષિત પાણી આવતું હોવાની રાવ
2 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા SOG અને સ્થાનિક પોલીસની સંયુક્ત મેગા ડ્રાઇવ: MD ડ્રગ્સ, ચરસ, અફીણ સહિત ₹૨ કરોડનો મુદ્દામાલ ઝડપાયો
2 દિવસ પહેલા
બનાસકાંઠાઅંબાજીમાં પ્લાસ્ટિક પર તંત્રનો 'ગ્રીનડાઉન' પ્રહાર: ૧૨૫ કિલોથી વધુ જથ્થો જપ્ત
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા રૂરલ: રસાણા ગામે એલસીબીની રેડ, જુગાર રમતા ૪ શખ્સો ઝડપાયા
2 દિવસ પહેલા
