રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
આંતરરાષ્ટ્રીય24 એપ્રિલ, 2025| Super Admin

રશિયાનો યુક્રેન ની રાજધાની કીવ પર ડ્રોન-મિસાઈલો દ્વારા હુમલો; 9ના મોત, 70 લોકો ઇજાગ્રસ્ત

રશિયાનો યુક્રેન ની રાજધાની કીવ પર ડ્રોન-મિસાઈલો દ્વારા હુમલો; 9ના મોત, 70 લોકો ઇજાગ્રસ્ત

(જી.એન.એસ) તા. 24

કીવ,

રશિયા દ્વારા ફરી એકવાર યુક્રેન પર હુમલો કર્યો છે જેમાં રાજધાની કીવમાં ડ્રોન અને મિસાઈલોથી હુમલો કરતા 6 બાળકો સહિત 9 લોકોના મોત અને 70 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ હુમલામાં અનેક ઈમારતો ધરાશાયી થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. યુક્રેનાના અધિકારીઓે રશિયા દ્વારા કરાયેલા હુમલાની માહિતી આપી છે.

કીવમાં  સૈન્ય અધિકારી પ્રમુખ તૈમૂર તકાચેંકોએ કહ્યું કે, ‘રશિયાના હુમલાના કારણે કીવમાં અનેક ઈમારતોમાં આગ લાગી હોવાની માહિતી મળી છે. તેણે મોડી રાત્રે લગભગ એક વાગ્યે હુમલા શરૂ કર્યા હતા અને અમારા ચારથી વધુ વિસ્તારોને નિશાન બનાવ્યા છે. સૌથી વધુ સ્વિયાતોશિન્સ્કી જિલ્લામાં ભારે વિનાશ વેર્યો છે.

તેમજ કીવ સિટી મિલિટ્રી એડમિનિસ્ટ્રેશને ટેલીગ્રામ ચેનલ પર કહ્યું કે, રશિયાએ ડ્રોન અને બેલેસ્ટિક મિસાઈલથી કીવ પર હુમલા કર્યા છે. યુક્રેનની સ્ટેટ ઈમરજન્સી સર્વિસે કહ્યું કે, હુમલા બાદ ઓછામાં ઓછા 43 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ધરાશાયી થયેલી ઈમારકોના કાટમાળ નીચે અનેક લોકો દબાયા છે, જેમને બચાવવા માટે પુરજોશમાં કામગીરી ચાલી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર