રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
રમતગમત11 માર્ચ, 2025| Super Admin

કેએલ રાહુલે આઈપીએલ 2025 માં દિલ્હી કેપિટલ્સ ટીમની કેપ્ટનશીપની ઓફર નકારી

કેએલ રાહુલે આઈપીએલ 2025 માં દિલ્હી કેપિટલ્સ ટીમની કેપ્ટનશીપની ઓફર નકારી

(જી.એન.એસ) તા. 11

નવી દિલ્હી,

ક્રિકેટર કેએલ રાહુલે એક મોટો નિર્ણય લીધો છે જેમાં તેને આઈપીએલ 2025 માં દિલ્હી કેપિટલ્સ ટીમની કેપ્ટનશીપની ઓફર નકારી કાઢી છે. આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કેએલ રાહુલે કેપ્ટનશીપની ઓફરને નકારી કાઢી અને કહ્યું કે તે એક ખેલાડી તરીકે ટીમમાં વધુ યોગદાન આપવા માંગે છે. કેએલ રાહુલ દ્વારા ટીમની કેપ્ટનશીપ કરવાનો ઇનકાર કર્યા પછી, હવે એવી અટકળો ચાલી રહી છે કે અક્ષર પટેલ દિલ્હી ફ્રેન્ચાઇઝીની કમાન સંભાળી શકે છે. કારણ કે કેપ્ટનશીપ માટેનો ખરો સંઘર્ષ આ બે નામો વચ્ચે હતો.

ઉલ્લેખનીય છે કે, દિલ્હી કેપિટલ્સે આઈપીએલ 2025 મેગા ઓક્શનમાં 14 કરોડ રૂપિયાની બોલી લગાવીને કેએલ રાહુલને ખરીદ્યો. કારણ કે રાહુલને પહેલા પણ આઈપીએલમાં કેપ્ટનશીપ કરવાનો અનુભવ છે. 2020-21 માં તે પંજાબ કિંગ્સનો કેપ્ટન હતો અને 2022 થી 2024 સુધી તે લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન હતો.આવી સ્થિતિમાં જ્યારે તે દિલ્હીમાં જોડાયો ત્યારે તેનું નામ કેપ્ટનશીપની રેસમાં સૌથી આગળ હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર