ન્યૂ લોન્ચ / લેમ્બર્ગિનીની સુપર કાર ૐેટ્ઠિષ્ઠટ્ઠહ ઈvર્ ઇઉડ્ઢ લોન્ચ થઈ, કિંમત ₹૩.૨૨ કરોડ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

કલાક દીઠ ૦થી ૧૦૦ કિમીની સ્પીડ પકડવામાં ફક્ત ૩.૩ સેકંડ લાગે છે
 
ઓલ વ્હીલ ડ્રાઇવ કરતાં આ મોડેલનું વજન ૩૩ કિલો ઓછું
 
ટો ડેસ્કઃ લક્ઝુરિયસ કાર બનાવતી કંપની લેમ્બર્ગિનીએ તેની શાનદાર સુપરકારRWD Huracan Evo  (રિઅર વ્હીલ ડ્રાઇવ) ભારતમાં લોન્ચ કરી દીધી છે. આ કારની એક્સ શો રૂમ કિંમત 3.22 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. કંપની તેની આ નવી કારને દેશમાં પહેલેથી હાજર Huracan Evo ઓલ વ્હીલ ડ્રાઇવ મોડેલ અને Huracan Evo Spyder મોડેલ સાથે વેચશે. આ બંને કાર્સની કિંમત અનુક્રમે 3.73 કરોડ રૂપિયા અને 4.1 કરોડ રૂપિયા છે.
 
એન્જિન
 
નવી લેમ્બર્ગિની Huracan Evo RWD ૫.૨ લિટર ફ૧૦ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન ૬૧૦PS પાવર અને ૫૬૦Nm ટોર્ક જનરેટ કરે છે. એન્જિન ૭ સ્પીડ ડ્યુઅલ ક્લચ ગિયરબોક્સથી સજ્જ છે.
 
સ્પીડ
 
લેમ્બર્ગિનીનો દાવો છે કે, આ કારને કલાક દીઠ ૦થી ૧૦૦ કિમીની સ્પીડ પકડવામાં ફક્ત ૩.૩ સેકંડ લાગે છે. આ કારની ટોપ સ્પીડ કલાક દીઠ ૩૨૫ કિમી છે.
 
ડિઝાઇન અને ફીચર
 
કંપનીએEvo RWDમાં નવું ફ્રંટ સ્પ્લિટર અને એર ઇનટેક આપ્યું છે. સ્ટાન્ડર્ડ Huracan Evo  કરતાં અલગ લુક આપવા માટે આ કારમાં અલગ સ્ટાઇલનું રિઅર ડિફ્યુઝર પણ આપવામાં આવ્યું છે. કારમાં એપલ કારપ્લે સપોર્ટ સાથે ૮.૪ ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ફુલ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને ૧૯ ઇંચના એલોય વ્હીલ્સ આપ્યાં છે.
 
હલકા રિઅર વ્હીલ લેઆઉટના કારણે આ નવી કારનું વજન ઈvર્ના ઓલ વ્હીલ ડ્રાઇવ મોડેલથી ૩૩ કિલો ઓછું છે. કારમાં લેમ્બર્ગિની પર્ફોર્મન્સ ટ્રેક્શન કન્ટ્રોલ સિસ્ટમ (ઁ-્‌ઝ્રજી)નું એક ખાસ રીતે ટ્યૂન કરેલું વર્ઝન છે, જેમાં સ્ટ્રાડા, સ્પોર્ટ અને કોર્સા ડ્રાઇવ મોડ છે.
આ ગાડીઓ સાથે સ્પર્ધા
લેમ્બર્ગિનની અન્ય ગાડીઓની જેમ કંપનીએ આ સાથે ગ્રાહકોને તેમની કારને કસ્ટમાઇઝ કરાવવાનો ઓપ્શન પણ આપ્યો છે. માર્કેટમાં આ કારની ટક્કર ફરારીની અપકમિંગ કાર હ્લ૮ ટ્રિબ્યુટો, એસ્ટન માર્ટિન વિન્ટેજ અને મર્સિડીઝ છસ્ય્ ય્્‌ ઇ જેવી સુપરકાર્સ સાથે થશે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.