આપઘાત / મહિસાગરના મુડાવડેખ ગામમાં પતિ-પત્નીએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

મહિસાગરઃ જિલ્લાના ખાનપુર તાલુકાના મુડાવડેખ ગામના બરીયાના ટીંબા ફળિયામાં ઝાડ ઉપર લટકતી હાલતમાં ૨ લાશ મળી આવી છે. જેમાં પતિ પત્નીની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતકનું નામ જંયતિ બારીયા અને મંગુ બારિયા જાણવા મળ્યું છે. હાલ પોલીસે બંને લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.