
સુઇગામમાં આશાવર્કરોનું સંમેલન અને સન્માન સમારોહ યોજાયો
સુઇગામ ખાતે આશાવર્કરોનું સંમેલન અને સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં આશાવર્કર બહેનો ઉપસ્થિત રહી હતી. આ કાર્યક્રમ સુઇગામ નાયબ મામલતદાર પ્રવિણદાન ગઢવીની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો થો. જેમાં આશાવર્કર સહિત સુઇગામ આરોગ્ય વિભાગનાT.H.O સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બનાસકાંઠા જીલ્લાના સુઇગામ ખાતે આશાવર્કરોનું સંમેલન અને સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સુઇગામ નાયબ મામલતદાર પ્રવિણદાન ગઢવી, આરોગ્ય વિભાગના T.H.O, દીકપાલસિંહ ગઢવી, અતુભા મલેક, સુઇગામ સરપંચ વિહાજી રાજપૂત, પૂર્વ સરપંચ રામસેગભાઇ રાજપૂત, શંકરભાઇ પરમાર રામસેગભાઇ રાજપૂત, મેવાભાઇ કલાલ, ધનજીભાઈ રાજપૂત સહિતના કોંગ્રેસ-ભાજપના આગેવાનો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.