વાવની યુવતીનું અમેરિકામાં કોરોનાથી મોત થયાના અહેવાલ ખોટા

68QvqzkadeM
બનાસકાંઠા

વાવ તાલુકાના એટા ગામની ભૂમીબેન રબારીનું અમેરિકામાં કોરોનાથી મોત થયાના અહેવાલ વહેતા થયા હતા. પરંતુ આ યુવતીએ પોતે એકદમ સ્વસ્થ હોવાનો અને તેના કોરોનાથી મોત થયાના અહેવાલ ખોટા હોવાનું સોશિયલ મીડિયામાં વિડીઓ દ્વારા જણાવ્યું હતું અને આવી અફવા ન ફેલાવવા અપીલ કરી હતી. જુઓ વિડીઓ યુવતી શું કહે છે ?

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.