ધાનેરા પાસે બસ અને સ્કૂટર વચ્ચે અકસ્માત, ૧નું મોત, ૧ગંભીર
2PbNvLTFrKg
ધાનેરા ના રવિયા ગામ પાસે સરકારી બસ અને સ્કૂટર વચ્ચે અકસ્માત ની ઘટના ૫૦ વર્ષીય રવિ ભાઈ નામક ઈસમ નું ઘટના સ્થળે જ થયું મોત સ્કૂટર પિતા પુત્ર સાથે નીકળ્યા જેમાં પિતા નું મોત અને પુત્ર નો આબાદ બચાવરવીયા ગામ થી સામાજિક બેસણા માં જતી વખતે થયો અકસ્માતબસ સાથે સ્કૂટર સામસામે અથડાતા સ્કૂટર ચાલક નું મોત મૃતક ની લાસ ને ધાનેરા રેફરલ પી.એમ અર્થે લાવવામાં આવી.ધાનેરા પોલીસ ને જાણ કરતા પહોંચી ઘટના સ્થળે અકસ્માત ની જાણ થતાં રેફરલ હોસ્પિટલમાં લોકો ના ટોળેટોળા ઉમટ્યા