ડીસા જલારામ મંદિરમાં એક કલાકમાં બને છે નવ હજાર રોટલી
QqAO4UIuDlk
સમગ્ર દેશમાં કોરોના વાયરસ બેકાબુ બની જતા લોકડાઉન કરવામાં આવ્યું છે. લોક ડાઉન દરમિયાન ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે ડીસાના જલારામ મંદિરમાં ભોજનની અવરીત સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં એક કલાકમાં નવ હજાર રોટલી બનાવવાનું આધુનિક મશીન મુકવામાં આવ્યું છે. જેથી રોટલી ઝડપથી લોકો સુધી પહોચાડી શકાય.