ડીસામાં લોકડાઉન નથી કે શું ?

BVqomo6nItU
બનાસકાંઠા

ડીસામાં જિલ્લા કલેકટર દ્વારા આગામી ત્રણ દિવસ માટે લોકડાઉનના અમલ માટેના નિયમો કડક બનાવવામાં આવ્યા છે તેમછતાં લોકો  આ નિયમો નેવે મૂકી બજારમાં બિન્દાસ્ત ફરતા જોવા મળ્યા હતા. અહી લોકડાઉનમાં સરેઆમ ધજાગરા જોવા મળ્યા હતા.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.