ડીસાના નાણી નજીક ગૌમાતાઓની દયનીય હાલત
L97gRRJ0GlM
ડીસા તાલુકાના નાણી ગામ નજીક ખરાબોમાં ઘાસચારાના અભાવે ગૌમાતાઓની દયનીય હાલત જોવા મળી રહી છે. દિવસેને દિવસે ગૌમાતાઓ મોતને ભેટી રહી છે. અત્યારથી જ આવી હાલત છે તો ઉનાળામાં શું પરિસ્થિતિ હશે તેનો અંદાજો લગાવવો મુશ્કેલ છે.ત્યારે જીવદયાપ્રેમીઓ આ અબોલ ગૌમાતાઓની વ્હારે આવે તે ઇચ્છનીય છે.