જનતા કરફ્યુ : પાલનપુર સુમસામ બન્યું

4Eh-ZmxVEIE
બનાસકાંઠા

સવારે 7 વાગ્યાથી સમગ્ર દેશમાં જનતા કર્ફ્યુની શરૂઆત થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સવારે 7 વાગ્યાથી રાતે 9 દરમિયાન ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે. ત્યારે બનાસકાંઠાનું જીલ્લા મથક પાલનપુર શહેર સુમસામ બની જવા પામ્યું છે. અહી જનતા કરફ્યુને જબરદસ્ત પ્રતિસાદ સાંપડ્યો છે

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.