રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
ગુજરાત2 જુલાઈ, 2025| Super Admin

અમદાવાદના નિકોલ પાસે ચાલતા ટ્રક નીચે યુવકેની આત્મહત્યા; ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

અમદાવાદના નિકોલ પાસે ચાલતા ટ્રક નીચે યુવકેની આત્મહત્યા; ઘટના સીસીટીવી કેમેરામાં કેદ
સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ; અમદાવાદના નિકોલ વિસ્તારમાં યુવકે ટ્રક નીચે આવીને આત્મહત્યા કરી લીધી. અજાણ્યા યુવકે પાર્ક કરેલી ટ્રક જોઈ ચાલુ થવાની રાહ જોતો રહ્યો અને ટ્રક ચાલુ થતાં જ તે ટ્રકના ટાયરની નીચે સૂઈ ગયો. ટ્રક યુવાન ઉપરથી પસાર થઈ ગયા પછી, ત્રણ સેકન્ડમાં જ તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું.  મળતી માહિતી મુજબ, આજે સવારે નિકોલ વિસ્તારમાં પામ હોટલ પાસે એક વ્યક્તિએ આત્મહત્યા કરી હતી. આત્મહત્યાનું કારણ સ્પષ્ટ નથી. ઓઢવ પોલીસ સ્ટેશન આ કેસની તપાસ કરી રહ્યું છે. યુવકની હજુ સુધી ઓળખ થઈ નથી. ઘટનાનો સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે. આ બનાવની જાણ થતાં ઓઢવ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ઓઢવ પોલીસે સમગ્ર મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઓઢવ પીઆઇ પી.એન ઝીંઝુવાડિયાએ જણાવ્યું હતું કે મૃતક અજાણ્યો યુવક છે. તેની હજુ સુધી કોઈ ઓળખ થઈ નથી. તેના ખિસ્સામાંથી પણ કોઈ ચિઠ્ઠી કે અન્ય કોઈ વસ્તુ મળી નથી, જેથી યુવકની ઓળખ કરવાની કાર્યવાહી ચાલી રહી છે.

સંબંધિત સમાચાર