રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
વાવ-થરાદ10 ઑક્ટોબર, 2026| Super Admin

વાવ: તીર્થગામ પાસે માડકા અને માલસણ બ્રાન્ચ કેનાલમાં પડ્યું ગાબડું!

વાવ: તીર્થગામ પાસે માડકા અને માલસણ બ્રાન્ચ કેનાલમાં પડ્યું ગાબડું!

વાવ તાલુકામાં નર્મદા નિગમની ભારે બેદરકારીના કારણે કેનાલોની જાળવણી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. તીર્થગામ પાસે આવેલી માડકા બ્રાન્ચ કેનાલ છેલ્લા એક વર્ષથી તૂટેલી હાલતમાં હોવા છતાં તંત્ર દ્વારા કોઈ રિપેરિંગ કામગીરી કરવામાં આવી નથી. તો બીજી તરફ, તાજેતરમાં જ સમારકામ કરાયેલી માલસણ બ્રાન્ચ કેનાલમાં પણ મોટું ગાબડું પડતાં નબળી કામગીરીની પોલ ખુલ્લી પડી છે. શિયાળુ વાવેતરની સીઝન નજીક આવી રહી છે ત્યારે કેનાલમાં પાણી છોડવાથી ખેતરોમાં પાણી ફરી વળશે અને પાક નિષ્ફળ જશે તેવો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે. સ્થાનિક ખેડૂતોએ નબળી કામગીરી કરનારા સામે કડક તપાસ કરી માડકા અને માલસણ કેનાલનું તાત્કાલિક રિપેરિંગ કરવા ઉગ્ર માંગ કરી છે.

સંબંધિત સમાચાર