રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાષ્ટ્રીય2 માર્ચ, 2025| Super Admin

રોહતકમાં મહિલા કોંગ્રેસ નેતાનો સુટકેસમાંથી મૃતદેહ મળી આવ્યા બાદ હોબાળો

રોહતકમાં મહિલા કોંગ્રેસ નેતાનો સુટકેસમાંથી મૃતદેહ મળી આવ્યા બાદ હોબાળો

હરિયાણાના રોહતક જિલ્લાના સાંપલા શહેરમાં એક મહિલા કોંગ્રેસ કાર્યકરનો મૃતદેહ સુટકેસમાંથી મળી આવ્યો હતો. આ લાશ કોંગ્રેસ મહિલા કાર્યકર હિમાની નરવાલની હોવાનું જાણવા મળ્યું હતું, જે કોંગ્રેસના સક્રિય સભ્ય હતા. તેણીએ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં પણ ભાગ લીધો હતો. આ ઉપરાંત, તે અગાઉ પૂર્વ સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને દીપેન્દ્ર સિંહ હુડ્ડા ના ચૂંટણી પ્રચારમાં પણ સક્રિય રહી ચૂકી છે. હવે હિમાની નરવાલની માતાએ મોટો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે ચૂંટણી અને પાર્ટીએ તેમની પુત્રીનો જીવ લઈ લીધો. તેમનું કહેવું છે કે પાર્ટીમાંથી કોઈએ હજુ સુધી કોઈ માહિતી માંગી નથી દરમિયાન, કોંગ્રેસના સાંસદ દીપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું, "આ ઘટનાએ માત્ર હરિયાણામાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં લોકોને આઘાત પહોંચાડ્યો છે. ફરી એકવાર હરિયાણામાંથી કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળતાનું ઉદાહરણ સામે આવ્યું છે. અમે માંગ કરીએ છીએ કે તાત્કાલિક SIT ની રચના કરવામાં આવે અને ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે. ગુનેગારોને પકડવામાં આવે અને મૃતકના પરિવારને ન્યાય મળે. અમે ન્યાય માટે દરેક શક્ય લડાઈ લડીશું. જ્યાં સુધી મૃતકના પરિવારને ન્યાય ન મળે ત્યાં સુધી અમે અમારો અવાજ ઉઠાવતા રહીશું. કોઈ પણ ગુનેગારને બક્ષવામાં ન આવે.

સંબંધિત સમાચાર