રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા11 મે, 2026| Super Admin

રતનપુરા પાસે બે ટ્રેલર સામ સામે ટકરાયા : નેશનલ હાઈવે પર 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ

રતનપુરા પાસે બે ટ્રેલર સામ સામે ટકરાયા : નેશનલ હાઈવે પર 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ

 મળતી માહિતી મુજબ સોમવારની વહેલી સવારે ડીસા તાલુકાના રતનપુરા ક્રોસિંગ નજીક નેશનલ હાઈવે નંબર.27 પર બે ટ્રેલર સામસામે ટકરાયા હતા. આ અકસ્માતને કારણે હાઈવે પર પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. અકસ્માતમાં બંને ટ્રેલરના ડ્રાઈવરને ઈજા પહોંચી હતી જેને ખાનગી હોસ્પિટલ માં ૧૦૮મારફત દવાખાને ખસેડવામાં આવ્યો છે . ઘટનાની જાણ થતાં જ ભીલડી પોલીસ, નેશનલ હાઈવે ઓથોરિટી (NHAI) અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.‌ રતનપુરાથી ખોડલા સુધીના એક તરફના માર્ગનું સમારકામ ચાલી રહ્યું હોવાથી નેશનલ હાઈવે નંબર 27 પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ ડાયવર્ઝનને કારણે એક જ માર્ગ પર વાહનોની અવરજવર રહેતા સામસામે અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.

સંબંધિત સમાચાર