રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રમતગમત3 ઑગસ્ટ, 2025| Super Admin

દક્ષિણ આફ્રિકન ચેમ્પિયન્સ ટીમે ફાઇનલ મેચમાં પાકિસ્તાન ચેમ્પિયન્સને 9 વિકેટથી હરાવીને ટાઇટલ જીત્યું

દક્ષિણ આફ્રિકન ચેમ્પિયન્સ ટીમે ફાઇનલ મેચમાં પાકિસ્તાન ચેમ્પિયન્સને 9 વિકેટથી હરાવીને ટાઇટલ જીત્યું
એબી.ડી વિલિયર્સની મેચવિનિંગ સદી; ૪૧ વર્ષની ઉંમરે એબી.ડી વિલિયર્સ જે રીતે બેટિંગ કરી રહ્યો છે તે જોઈને ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ ૨૦૨૫ની ફાઇનલ મેચમાં, પાકિસ્તાન ચેમ્પિયન્સ સામે ડી વિલિયર્સની શાનદાર અણનમ ૧૨૦ રનની મેચવિનિંગ ઇનિંગ જોવા મળી. આ મેચમાં, દક્ષિણ આફ્રિકા ચેમ્પિયન્સ ટીમને ટાઇટલ જીતવા માટે ૨૦ ઓવરમાં ૧૯૬ રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જે તેમણે ડી વિલિયર્સની શાનદાર ઇનિંગના આધારે ૧૬.૫ ઓવરમાં માત્ર એક વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. એબી ડી વિલિયર્સે ૬૦ બોલનો સામનો કર્યો અને અણનમ ૧૨૦ રન બનાવ્યા જેમાં ૧૨ ચોગ્ગા અને ૭ છગ્ગાનો સમાવેશ થાય છે. જેપી ડુમિનીની વાત કરીએ તો, તેણે ૨૮ બોલમાં અણનમ ૫૦ રન બનાવ્યા અને ચાર ચોગ્ગા અને બે છગ્ગા ફટકારવામાં સફળ રહ્યા.

સંબંધિત સમાચાર