રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
સાબરકાંઠા3 ઑક્ટોબર, 2026| Super Admin

ખેડબ્રહ્મામાં મહેસૂલ કર્મચારીઓનો વિરોધ: કાળી પટ્ટી પહેરીને અને વોટ્સએપ ગ્રુપ છોડીને રોષ વ્યક્ત કર્યો

ખેડબ્રહ્મામાં મહેસૂલ કર્મચારીઓનો વિરોધ: કાળી પટ્ટી પહેરીને અને વોટ્સએપ ગ્રુપ છોડીને રોષ વ્યક્ત કર્યો

ખેડબ્રહ્મા તાલુકામાં મહેસૂલ વિભાગના કર્મચારીઓ દ્વારા પોતાની લાંબા સમયથી પડતર રહેલી વિવિધ માંગણીઓને લઈને સરકાર સામે ઉગ્ર વિરોધ શરૂ કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા યોગ્ય નિકાલ ન લાવવામાં આવતા કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેના ભાગરૂપે ૩૩ જેટલા કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી કામગીરી કરી હતી અને વિરોધના પ્રતીકરૂપે સરકારી વોટ્સએપ ગ્રુપો પણ છોડી દીધા હતા.

આ આંદોલનને વધુ વેગ આપવા માટે કર્મચારીઓ દ્વારા આગામી દિવસોમાં માસ સીએલ (Mass CL) પર ઉતરવાની તેમજ હડતાળ પાડવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. મહેસૂલ કર્મચારીઓની આ ચિમકીના પગલે વહીવટી તંત્રમાં પણ હલચલ મચી ગઈ છે, કારણ કે જો આ કર્મચારીઓ હડતાળ પર જશે તો નાગરિકોના રોજિંદા દાખલા, જમીન અને રેવન્યુને લગતા મહત્વપૂર્ણ કામો ઠપ થઈ જવાની પૂરી સંભાવના છે. કર્મચારીઓએ ચીમકી આપી છે કે જો વહેલી તકે ન્યાયિક ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

સંબંધિત સમાચાર