રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
રાષ્ટ્રીય1 ડિસેમ્બર, 2024| Super Admin

રાજસ્થાનમાં મુખ્યમંત્રી ભજન લાલની કેબિનેટ બેઠકમાં ધર્માંતરણ વિરોધી બિલને મંજૂરી

રાજસ્થાનમાં મુખ્યમંત્રી ભજન લાલની કેબિનેટ બેઠકમાં ધર્માંતરણ વિરોધી બિલને મંજૂરી
રાજસ્થાનમાં મુખ્યમંત્રી ભજન લાલની કેબિનેટ બેઠકમાં ધર્માંતરણ વિરોધી બિલને મંજૂરી આપવામાં આવી છે. હવે આ બિલને બજેટ સત્રમાં ગૃહની અંદર લાવવામાં આવશે. બળજબરીથી ધર્માંતરણ કરાવવા પર 10 વર્ષ સુધીની જેલની સજા થશે. જો તમે સ્વેચ્છાએ ધર્મ બદલો છો તો પણ તમારે 60 દિવસ અગાઉ કલેક્ટરને જાણ કરવી પડશે. બંધારણની કલમ 25 અને કલમ 26ની જોગવાઈઓ: કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયની જાણકારી કાયદા મંત્રી જોગારામ પટેલે આપી છે. જોગારામ પટેલે જણાવ્યું હતું કે, આ બિલમાં બંધારણની કલમ 25 અને કલમ 26ની જોગવાઈઓ હેઠળ સત્તા આપવાની જોગવાઈ કરવામાં આવશે. ઉર્જા નીતિને પણ મંજૂરી આપવામાં આવી: ભજનલાલ સરકારની કેબિનેટ બેઠકમાં ધર્માંતરણ વિરોધી બિલની સાથે સાથે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં સાતમા નાણાપંચની રચના અને રિન્યુએબલ એનર્જી માટે નવી ઉર્જા નીતિને પણ મંજૂરી આપવામાં આવી છે.  

સંબંધિત સમાચાર