રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાષ્ટ્રીય17 ઑગસ્ટ, 2025| Super Admin

દિવાળી સુધીમાં નવા જીએસટી માળખા હેઠળ તમાકુ પર ૪૦% કર લાદવાનો પ્રસ્તાવ

દિવાળી સુધીમાં નવા જીએસટી માળખા હેઠળ તમાકુ પર ૪૦% કર લાદવાનો પ્રસ્તાવ
નાના એન્જિનની ક્ષમતાવાળા વાહનોને ટેક્સમાં રાહત: નાની અને મધ્યમ કદની કાર પર ૧૮% જીએસટી લાગુ થઈ શકે છે: જ્યારે એસયુવી અને લક્ઝરી કાર પર હાલનો ૨૮% જીએસટી દર યથાવત રહેવાની શક્યતા ભારત સરકાર જીએસટીના માળખામાં મોટા ફેરફારોની તૈયારી કરી રહી છે, જેમાં તમાકુ અને પાન મસાલા જેવા 'સિન ગુડ્સ' પર ૪૦ % જીએસટી લાદવાનો પ્રસ્તાવ છે.આ નવી વ્યવસ્થામાં મુખ્ય બે દરો " ૫ % અને ૧૮ % " રાખવામાં આવશે, જ્યારે " ૧૨% અને ૨૮ % સ્લેબ"ને દૂર કરીને મોટા ભાગની વસ્તુઓને ઓછા દરમાં સમાવી લેવામાં આવશે. આનાથી સામાન્ય વપરાશની વસ્તુઓ સસ્તી થશે, પરંતુ તમાકુ પર કુલ કરનો ભાર ૪૦ % સુધી પહોંચી શકે છે.દરમિયાન ન્યુઝ ફર્સ્ટના અહેવાલ મુજબ ઓટોમોબાઈલ પર જીએસટી ગણતરીનું સૂત્ર બદલાઈ શકે, વાહનના એન્જિનની ક્ષમતા આધારિત નવી ફોર્મ્યુલા આવી શકે છે. સરકાર ઓટોમોબાઈલ્સ પર લાગુ થતા જીએસટી (ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ)ની ગણતરી માટેના ફોર્મ્યુલામાં ફેરફાર કરવાની યોજના બનાવી રહી છે. હવે વાહનના પ્રકારને બદલે એન્જિનની ક્ષમતાના આધારે જીએસટી નક્કી કરવામાં આવી શકે છે. સૂત્રો અનુસાર, નાની અને મધ્યમ કદની કાર પર ૧૮% જીએસટી લાગુ થઈ શકે છે, જ્યારે એસયુવી અને લક્ઝરી કાર પર હાલનો ૨૮% જીએસટી દર યથાવત રહેવાની શક્યતા છે. આ ફેરફારથી ઓટોમોબાઈલ ઉદ્યોગમાં કિંમતો અને માંગ પર અસર પડી શકે છે.    

સંબંધિત સમાચાર