રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ5 ઑક્ટોબર, 2026| Super Admin

પાટણ જિલ્લા પંચાયત: ખાસ સામાન્ય સભા બોલાવવા અને ગ્રાન્ટ ફાળવણી મુદ્દે કોંગ્રેસનો હોબાળો

પાટણ જિલ્લા પંચાયત: ખાસ સામાન્ય સભા બોલાવવા અને ગ્રાન્ટ ફાળવણી મુદ્દે કોંગ્રેસનો હોબાળો

પ્રમુખે આરોપો નકારી રૂ. 24 લાખના આયોજનના પુરાવા હોવાનો દાવો કર્યો

પાટણ જિલ્લા પંચાયતની ખાસ સામન્ય સભા બોલાવવા અને વિકાસ કામોની ગ્રાન્ટ ફાળવણી મુદ્દે સત્તાપક્ષ અને વિપક્ષ સામ સામે આવી ગયા હતા. કોંગ્રેસ સદસ્યોએ ભેદભાવ અને નિયમોના ઉલ્લંઘનનો આરોપ લગાવી વિરોધ નોંધાવ્યો, જ્યારે પ્રમુખે આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતાં. 

નેદરા બેઠકના સદસ્ય દેસાઈ વિષ્ણુકુમાર ફુલાજીએ આક્ષેપ કર્યો કે ભાજપના વોટ્સએપ ગ્રૂપમાં 25 લાખ અને કોંગ્રેસના ગ્રૂપમાં 12 લાખનું આયોજન મૂકી ભેદભાવ કરાયો. વિપક્ષે સભા અધૂરી છોડી કમિશનરમાં રજૂઆત અને ધરણાં કરવાની ચીમકી આપી હતી. ધારપુરના સદસ્ય ઠાકોર અજીતસિંહે પ્રમુખ અને DDO સભા છોડી ગયાનો આરોપ લગાવ્યો.જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલે કોંગ્રેસના 24 લાખના કામોના આયોજનના પુરાવા હોવાનો દાવો કર્યો. તેમણે સ્પષ્ટતા કરી કે સમયના અભાવે ખાસ સભા બોલાવાઈ હતી અને તેનો એજન્ડા 7 દિવસ પહેલાં જ મોકલી દેવાયો હતો. પ્રમુખે સભા અધૂરી છોડવાના આરોપને પણ નકારી કાઢ્યો હતો.

સંબંધિત સમાચાર