રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા19 નવેમ્બર, 2024| Super Admin

કતલખાને જતી 93 ભેંસો ભરેલી 6 ટ્રકો પાલનપુર તાલુકા પોલીસે ઝડપી પાડી

કતલખાને જતી 93 ભેંસો ભરેલી 6 ટ્રકો પાલનપુર તાલુકા પોલીસે ઝડપી પાડી
પકડાયેલ તમામ ભેશોને રાજપુર ડીસા પાંજરાપોળને સંભાળ માટે સોંપી: સોમવાર વહેલી સવારે પાલનપુર તાલુકા પોલીસના જવાનો પેટ્રોલિંગ હતા તે દરમિયાન શંકાસ્પદ 6 ટ્રકો રોકવી જોતા તેમાં ખીચોખીચ ભરેલી ભેંસો મળી આવતા તમામ ટ્રકોને પાલનપુર તાલુકા પોલીસ મથકે લાવી ધોરણસરની ફરીયાદ દાખલ કરી બાવાવેલ પશુઓને ડીસા ખાતે આવેલ કાંટ પાંજરાપોળને સાર સંભાળ માટે સોંપવામાં આવ્યા હતા. તાજેતરમાં ગેરકાયદેસર પશુઓની હેરાફરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે જ્યારે સોમવારની વહેલી સવારે પાલનપુર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન શંકાસ્પદ ટ્રકો જોતા પોલીસના જવાનો 6 ટ્રકો રોકવી જોતા તેમાં ક્રૂરતાપૂર્વક ભેંસો ભરેલી જોવા મળેલ અને તે બાબતે ગાડી ચાલક પાસે કોઈપણ પાસ પરમીટ ન મળી આવતા તમામ 6 ટ્રકોને પાલનપુર તાલુકા પોલીસ મથકે લાવવામાં આવી હતી અને ધોરણસરની 12 આરોપીઓ વિરુદ્ધ ફરીયાદ નોંધી 34 લાખની મુદ્દાની ભેંસો જપ્તી કરી હતી. જીવદયાપ્રેમી કાર્યકર્તાઓ પણ પોલીસ મથકે દોડી આવ્યા હતા અને પોલીસ ફરીયાદ બાદ બચવેલ ભેંસોને રાજપુર ડીસા પાંજરાપોળ,કાંટ મુકામે લાવવામાં આવી હતી ત્યાં પાંજરાપોળનાં હજાર કર્મચારીઓ ભેંસો ઉતરી જોતા તેમાં 90 ભેંસો અને 3 પાડા મળી આવ્યા હતા જે ખુબજ નાજુક હાલતમાં હતા ને તમને સરીરે ઘા વાઘેલા હોય તેમને તાત્કાલિક સારવાર તેમજ ઘાસ ચારા પાણી વ્યવસ્થા કરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર